શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત..
દિયોદર રેફરલ હોસ્પિટલમાં તબીબ ની બેદરકારી
અરોગ્ય ચકાસણી મટે આવેલા વિદ્યાર્થીઓ 7 કલાક રજળયા
મીડિયા દ્વારા તબીબ ને પૂછ તાંજ કરતા તબીબ કહ્યું તમે મારો ટાઈમ વેસ્ટ નાં કરો બહાર જાઓ અહીંયા થી
15 વિદ્યાર્થીઓ ને સવારે 8 વાગે બોલાવ્યા બાદ તબીબ જ ન આવ્યા
સવારે કડકડતી ઠંડી માં આવેલા વિદ્યાર્થીઓ8 કલાક સુધી તબીબ ની રાહ જોઈ બેસી રહ્યા
શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ હંગામો કરતા તબીબ આવી તપાસ શરૂ કરી
રિપોર્ટ બાય : જીગ્નેશ ગજ્જર બનાસકાંઠા





No comments:
Post a Comment