સરવરી યુવા સંગઠન દ્વારા રક્ત દાન કેમ્પ નું આયોજન પાલનપુર બનાસ બલ્ડ બેંક મા રાખવામાં આવ્યું હતું જેમા 21 રક્ત દાતાએ રક્ત દાન કરયુ તેમા રકત દાન કરતા ગગુશા જે હાથાવાડા સરવરી યુવા સંગઠન ના પ્રમુખ તેમજ
અકબરશા કે ભુખલા
ઇભરાઇમશા જે સેડીયા
ઇમામશા કે ભુખલા
ઇસમાઇલશા જસલેણી
અયુબશા જસલેણી
સુલતાનશા સોગરા
અસલામશા સેરપુરા
આબીદશા મુમનવાસ
ઇરફાનશા બી સોગરા
મુકદરશા બાદરપુરા
અલપેસભાઇ સેરપુરા
વિનોદભાઇ પાલનપુર
સમેત 21 જેટલા રક્ત દાતા ઓ એ રક્ત દાન કર્યું
અહેવાલ જીગ્નેશ ગજ્જર થરાદ







No comments:
Post a Comment