WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, December 11, 2018

અકસ્માત/ સિદ્ધપુરમાં પોલીસ-બુટલેગરની ગાડી વચ્ચેની ટક્કરમાં બે નિર્દોષના મોત, એક ગંભીર

*અકસ્માત/ સિદ્ધપુરમાં પોલીસ-બુટલેગરની ગાડી વચ્ચેની ટક્કરમાં બે નિર્દોષના મોત, એક ગંભીર


 *પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા અકસ્માત સર્જાયોઅકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગઈ*
* દારૂ ભરેલી ગાડીનો અકસ્માત સર્જાતા રસ્તા પર દારૂની રેલમછેલ

 *સિદ્ધપુર* : સિદ્ધપુરના કલ્યાણા નજીક પોલીસ અને દારૂથી ભરેલી કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે નિર્દોષ બાઈકસવારના મોત થયા જ્યારે એક વ્યક્તિ હાલ ગંભીર છે, અકસ્માત બાદ પોલીસ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ હતી. ઘટના બાદ રોડ પર લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા. નિર્દોષ વ્યક્તિઓના મોત થતા ગ્રામજનોએ ટ્રાફિક જામ કરી રસ્તા બંધ કરાવ્યા હતા. તેમજ પોલીસની આ કરતુતથી લોકોમાં પોલીસ સામે ભારે રોષની લાગણી ફેલાઈ હતી.

 *મૃતકોના નામ*

1. ધવલ પ્રહલાદભાઈ પટેલ (25 વર્ષ)
2. દશરથ મદારભાઈ ઠાકોર (50 વર્ષ)
🖊🖋 અરૂણોદય ન્યૂઝ🖊           

No comments:

Post a Comment

Total Pageviews