પાલનપુર ના કાણોદર પાસેથી નકલી ચલણી નોટો સાથે 3 શખ્સોને ઝડપ્યા
બાતમીના આધારે 3 આરોપીઓને કાણોદર ગામથી ઝડપી પાડયા
22 હજાર રૂપિયાની( 2 હજાર ) નકલી નોટો સાથે ઝડપ્યા
કાણોદર વાસણા (જ) અને ચંગવાડાના આરોપીઓ ઝડપાયા
કાણોદર ઝેરોક્ષ સેન્ટર મા થતું હતું નોટો નું છાપકામ
ઝેરોક્ષ સેન્ટરના માલિક ની ધરપકડ
પાલનપુર તાલુકા પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
જિલ્લા એસઓજી એ વધુ તપાસ હાથ ધરી
રેકેટ માં અન્યો નીં પણ સંડોવણીનીં શક્યતાઓ
અરૂણોદય ન્યૂઝ






No comments:
Post a Comment