*શ્રી એમ.એસ.ચુડાસમા વિધાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી*
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ધંધુકાની શ્રી એમ.એસ.ચુડાસમા વિધાલય માં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બધા જ વિદ્યાર્થીઓ એ હોંશભેર ભાગ લીધો હતો સાથે જ શિસ્ત સંચાલન અને સુવ્યવસ્થાનૂ ઉતમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું સાથે જ શાળાના નિયામકશ્રી સહદેવસિહ ચુડાસમા ભૂ.પૂ.શિક્ષક લોહીસાહેબ તેમજ મણવરસાહેબ નું સન્માન પણ કરવામાં આવ્યું હતું તેમજ ડો.રાધાકૃષણ સવૅપલલીના જન્મ દિવસની વિધાથીઓના વક્તવ્ય અને શિક્ષણ બની ઉજવણી કરવામાં આવી હતી સાથે જ ,k.g થી ૫ માં online teacher's day માં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભાગ
લઇ આ દિવસને યાદગાર બનાવ્યો હતો.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*





No comments:
Post a Comment