અરૂણોદય ન્યૂઝ
પાલનપુર તાલુકા ના તાલેપુરા (મડાણા) ગમે સરપંચ તલાટી તથા તાલુકા વિકાસ અધકારી ની મિલી ભગત માં સર્વે no ૨૬૧ પૈકી માં કાયદા ની ઉપરવટ જઈને દૂધ ડેરી ના ચેરમેન સાજીદ ખુદાબક્ષ દ્વારા તદ્દન ગેરકાયદે બાંધકામ કરવા માં આવી રહ્યું છે આ ગેરકાયદે ડેરી ના મકાન નું બાંધકામ અટકાવવા અરજદાર શેખ બસિરભાઈ ઈમ્તિયાઝ ભાઈ અે તા.૨૭/૧૨/૨૦૧૮ ના રોજ તાલુકા વિકાસ અધિકારી પાલનપુર ને લેખિત અરજી આપેલ જેથી તાલુકા વિકાસ અધિકારી અે હુકમ નં.તા.૫/૬/૨.વી.પી/દબાણ/વસી તા.પં. તા.૨૮/૧૧/૧૮ ના રોજ આદેશ કરેલો કે જે કામ બિનઅધિકૃત થતું હોય તે બીજી સૂચના ના મળે ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવી તાલુકા વિકાસ અધિકારી અે આ પ્રમાણે આદેશ આપી
અમલવારી કરવા સૂચન કરેલ છતાં આજદિન સુધી સરપંચ કે તલાટી અે આ ગેરકાયદે બાંધકામ અટકાવવા કોઈ જ કાર્યવાહી કરેલ નથી ઊલટાનું તલાટી અને સરપંચ અરજદારને એવું કહે છે જે અમો ટી. ડી.ઓ .ના આદેશો કે હુકમ ને માનવા બંધાયેલા નથી નવાઈ ની વાત અે છે કે તા. વિ. અધિકાર ની ઢીલી નીતિ ગણો કે જાણી બીજીને નિષ્ક્રિયતા ગણો પરંતું આજ દિન સુધી આ ગેરકાયદે બાંઘકામ ચાલુ છે. યથવત સ્થિતિ જાળવવા ની જગા અે કાયદા ને ઘોળી ને પી જઈ રોજે રોજ તલાટી સરપંચ ની નજર સમક્ષ જ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. અને કાયદો જાણે ઘોળી ને પી ગયા છે.તેવું દેખાય છે. ટી.ડી .ઓ.ની જવાબદારી હોવા છતાં આજ દિન સુધી આ ગેરકાયદે દબાણ અટકાવવા પગલાં ભરાયાં નથી .જેથી ગામ માં ભવિષ્ય માં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે તો ટી. ડી.ઓ.ની જવાબદારી ગણવી કે નહિ તે તાલુકા પંચાયત કચેરી અે નક્કી કરવાનું છે.આ બાંધકામ બાબતે સરપંચ તલાટી તેમજ ટી.ડી .ઓ. સામે લોકો ખુલ્લી ખુલ્લા આક્ષેપો કરી રહ્યા છે.ટી .ડી.ઓ. ની રહેમ નજર હેઠળ આ ગેરકાયદે બાંધકામ ચલીરહ્યું છે.તેને અટકાવવા ના પગલાં ભરતાં નથી જે દુખદ બાબત છે.જોકે પ્રાપ્ત માહિતી મુજબ વાદી દિલ્સાદભાઈ અહેમદભાઈ શેખ અે પ્રતિવાદી ઓ તાલેપુરા(મડાણા) ગ્રા. પં ના તલાટી .સરપંચ તથા સાજીદ ખુદાબક્ષ શેખ અને મહમદ કાસમભાઈ શેખ સામે સિવિલ જજ (સી ની ડિવિજન) સાહેબ ની કોર્ટ માં રેવન્યુ દાવો દાખલ કરેલ છે.ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ.કા અે
તાલે પુરા(મડાણા) ગામ ના આ ગેરકાયદે બાંધકામ બાબતે ટી.ડી.ઓ.ની તલાટી ની સંકાસ્પદ ભૂમિકા ની સત્ય તપાસ કરવી ગામ ની સાંતી ના ડહોળાય તે માટે કાયદેસર પગલાં ભરી અરજદાર ને ન્યાય અપાવવા ની જરૂર છે. તેવો મત ગ્રામ જાણો અે વ્યક્ત કરેલ છે.
ગેરકાયદે બાંધકામ બાબતે ટી.ડી.ઓ.સુ કહે છે.?
પાલનપુર તાલુકાના તાલે પુરા(મડાણા) દૂધ ડેરી દ્વરા થતા ગેરકાયદે બાંધકામ બાબતે તા.વિ.અધિકારી શ્રી ને પૂછતા તેમણે જણાવેલ કે અમો અે સ્થળ ઉપર જઈ રૂબરૂ મુલાકાત લઈ બાંધકામ અટકાવવા સૂચના આપી હોઇ બાંધકામ બંધ કરી દેવાયુ છે.જોકે જી.પ અપીલ કમિટી માં જે નિર્ણય આવશે .અને અમોને હુકમ કરશે ત્યારબાદ કાયદેસર કાર્યવાહી કરાસે. જોકે ટી.ડી.ઓ. શ્રી ના હુકમ ને પણ દબાણકારો અને સરપંચ તલાટી ઘોળી ને પિ ગયા છે. તેઓને કાયદા નો કસોજ ડર નથી. તેવું લાગે છે.ત્યારે જી.વિ. અધિકારી અે તેમને કાયદા નું ભાનકરાવવાની જરૂર છે.
....અરૂણોદય ન્યૂઝ ફરીદ ખાન ચૌહાણ...





No comments:
Post a Comment