WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Saturday, January 12, 2019

અંબાજીથી માર્બલની ખનીજચોરી પકડાઇ : ૭ ડમ્પરો સહિત કુલ ર કરોડનો મુદામાલ જપ્ત કરાયો મોડે-મોડે પણ ખાણખનીજ વિભાગ એકશનમાં આવતા ચોરી પકડાઇ


અંબાજીથી માર્બલની ખનીજચોરી પકડાઇ : ૭ ડમ્પરો સહિત કુલ ર કરોડનો મુદામાલ જપ્ત કરાયો
મોડે-મોડે પણ ખાણખનીજ વિભાગ એકશનમાં આવતા ચોરી પકડાઇ



અંબાજી

મોડે-મોડે પણ ખાણખનીજ વિભાગ એકશનમાં આવતા ચોરી પકડાઇ
બનાસકાંઠા ખાણખનીજ ઘ્વારા તાજેતરમાં ખનીજચોરી રોકવા દોડધામ શરૂ થઇ હોવાનું સામે આવ્યું છે.ખાણ-ખનીજ વિભાગ ઘ્વારા ગતરાત્રિએ અંબાજી ખાતેથી રોયલ્ટી પાસ-પરમીટ વગર માર્બલની ગેરકાયદેસર રીતે ચોરી કરનાર તત્વોની અટકાયત કરી છે. છેલ્લા ઘણા સમયથી ડુંગરીયાળ વિસ્તારમાંથી ખાણમાફીયાઓ ઘ્વારા ગેરકાયદેસર રીતે ખનીજચોરી કરતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી.

આ સંદર્ભે ખાણ-ખનીજ ઘ્વારા તપાસ કરતા ખનીજચોરી કરતા પાંચ ડમ્પર પકડી પાડી અંબાજી પોલીસ સ્ટેશનને જમા કરાવ્યા હતા. આ સિવાય પણ વહેલી સવારની કામગીરીમાં ખાણખનીજે બીજા બે ડમ્પરો પાલનપુર કચેરી ખાતે સીઝ કર્યા હતા. આ સમગ્ર ખનીજ ચોરીના કેસમાં કુલ ર કરોડ રૂપિયા સુધીનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.





**સોયબ બેલીમ**અરૂણોદયન્યૂઝ*

No comments:

Post a Comment

Total Pageviews