પાલનપુર પાલિકાના ભાજપના પૂર્વ સદસ્ય નરેશ પટેલ પોતાના હીરા ના કારખાના માં જુગાર ધામ ચલાવતા પકડાયા પાલનપુર ના પંચરત્ન શોપિંગમાં હરી ચેમ્બર માં થી જુગાર ધામ પકડાયું પાલનપુર શહેર ના સારા ઘર ના ૧૨ નબીરા ઓ ઝડપાયા પૂર્વ ટાઉન પ્લાનિંગ ચેરમેન નરેશ ગોડદભાઈ પટેલ સહિત અન્ય ૧૧ જેટલા નબીરા ઝડપાયા.
. ૧..જ ગદીસ રાયચંદ ભાઈ પટેલ......- દેવપુરા
૨.. પીનેસ બાબુભાઈ પ્રજાપતિ._- જગણા
૩..દિવાન હુબલાલ ચૌહાણ- - અમદાવાદ
૪..સુનીલ જોઇતાભાઈ પટેલ - કુંભાસણ
૫.. કાન્તિ ગંગારામ પટેલ - . જૂના લકમી પૂરા
૬..રાકેશ પરસોત્તમ ભાઈ પટેલ.- ગણેશ પૂરા
૭..મનોજ મોહન ભાઈ પટેલ.- લક્ષ્મીપુરા
૮..મહેન્દ્ર ભીખા ભાઈ પટેલ.- લક્ષ્મીપુરા
૯..ભાવિક કરસન ભાઈ પટેલ.- લક્ષ્મીપુરા
૧૦.ભાવેશ ઈશ્વરભાઈ પટેલ.- કૃષ્ણનગર
૧૧..નરેશ ગોદડ ભાઈ પટેલ .- ગણેસપુરા.
જુગારીઓ ને પૂર્વ પોલીસ મથકે લવાયા. ૧૬૨૩૮૦..રૂપિયા
૯ મોબાઈલ કુલ મળી ૨૬૮૩૮૦ રૂપિયા નો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ ધરેલ છે.
અરૂણોદય ન્યૂઝ . ફરીદ ખાન ચૌહાણ






No comments:
Post a Comment