પાલનપુરમાં..તા.૧૬.૨. આજે સવારે નાની બજાર માં મુસ્લિમ યુવાન નો ના દ્રરા : પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અપાઇ
શહીદ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટયા: મૌન પાળી આપી શ્રધ્ધાંજલી
ગુરૂવારે પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જેટલા સૈનિકની યાદમાં અને એમના માન સમ્માન માટે શનિવારે સવારે પાલનપુર નાની બજારમાં થી નીકળી યાત્રા શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યાત્રા નાની બજારમાં થી નીકળી ને મોટી બજાર દિલ્હી ગેટ અમીર રોડ. સીમલા ગેટ રેલ્વે સ્ટેશનથી ગુરુનાનક ચોક વિસ્તારમાં આતંકવાદ નો પૂતડો દહન કરવામાં આવ્યું. તેમજ આ યાત્રામાં મોટી સંખ્યામાં પાલનપુર નગરજનો જોડાયા હતા. ગુરુવારના રોજ કશ્મીરનાં પુલવામામાં આતંકવાદીઓનાં કાયરાનાં હુમલામાં દેશનાં ૪૪ સપૂત શહિદ થયાં હતાં. આતંકવાદીના આ કાયરાનાં હરકત થી દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાલનપુરમાં પણ શનિવારે સવારથી પાલનપુર ના મુસ્લિમ લોકો એક જગ્યા ભેગા થયા હતાં. અને જેમા ૨ મિનીટ નું મૌન પાળી શહીદો ને શ્રધ્ધાંજલિ આપી હતી.
જો જરૂર પડે તો પાલનપુર ના લોકો પણ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા માટે પુરે પુરી તૈયારી બતાવી હતી. તેમજ
તેની સાથે સાથે પાલનપુર નાં લોકોમા એક જનઆક્રોશ પણ જોવા મળ્યો હતો. આતંકવાદીઓને ઇંટનો જવાબ પત્થરથી આપવા જનમાંગ ઉઠી હતી..
અહેવાલ.સોયબ બેલીમ...

No comments:
Post a Comment