આજરોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ના સાહેબશ્રી તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા બ્રાન્ચ ના ચેરમેન સાહેબશ્રી ના આદેશ થી બનાસકાંઠા જિલ્લાના
વગદા ગામ ખાતે લોકો ને કોરોના વાઈરસ થી બચવા શું કરવુ તેના વિશે લોકો ને ( કોરોના અવેરનેસ) કોરોના જાગૃતિ અભિયાન અંતર્ગત સમજણ આપવામાં આવી તથા વગદા ગામ મા અનેક સ્થળો પર કોરોના વાઈરસ થી બચવા શું કરવુ તેના બેનર લગાવવા મા આવ્યા
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા જિલ્લા ના ડિસ્ટ્રિક્ટ ડીઝાસ્ટર રિસ્પોન્સ ટીમ ના મેમ્બર રાવલ પાથૅ તથા રાવલ વિશાલ દ્નાર લોકો ને અપીલ કરવામાં આવી કે કોરોના થી ગભરાઈ જવા ની જરૂર નથી ઘરમાં રહો સુરક્ષિતરહો, આજે દેશ સેવા કરવા નો મોકો આપણ ને ઘેર બેઠા કરવા નો મળ્યો છે તો ઘર માં જ રહી આપણે દેશ સેવા કરીએ કોરોના જાગૃતિ અભિયાન માં આશાવકૅર ભાવનાબેન રાવલ આંગણવાડી કાર્યકર નિરૂબેન રાવલ તથા રિન્કુબેન જોષી તથા ગ્રામજનો નો સહયોગ મળ્યો હતો







No comments:
Post a Comment