આજે તા:-04/02/2019 સોમવાર ના રોજ પાલનપુર પથિકાશ્રમ પાસે કોઞ્રેસ સમિતી દ્રારા સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ધરણા પ્રદર્શન જેમા મોટી સંખ્યા મા કોઞ્રેસ આઞેવાનો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા.. આવેદન પત્ર પ્રતિ કલેકટર શ્રી બનાસ કાંઠા જીલ્લા પાલનપુર માં આપવામાં આવ્યું હતું ને જ્ય કિસાન ના નારાબાજી જોવા મળી. હતી પાલનપુર ...
.
.....અહેવાલ ...સોયબ બેલીમ..... અરૂણોદય ન્યૂઝ....
.
.....અહેવાલ ...સોયબ બેલીમ..... અરૂણોદય ન્યૂઝ....





No comments:
Post a Comment