તા.૧૮/૨ ના રોજ રવિવાર રે પાલનપુર ફજલેમાસુમ ખાતે
બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
જેમાં ડૉ મુનીર ભાઈ મન્સુરી તથા દાનીસ ભાઈ મન્સુરી તેમજ તમામ આગેવાનો તથા વડીલો હાજર રહ્યા હતા .પાલનપુર તાલુકાના ફજલેમાસુમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો
જેમાં મન્સુરી યંગ કમીટી દ્વારા ઈનામ વિતરણ સ્નેહ મિલન સમારોહ વષૅ ૨૦૧૮/૧૯ કરેક્રામ કરવામાં આવ્યું હતું જેમાં આપણા દેશ ના જે વિરી શહીદો જવાનો શહીદ થયા હતા એમના માટે મૌન રાખી દુવા કરવામા આવી. હતી તથા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન
ભુમી બ્લડ લેબોરેટરી પાલનપુર
માં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું
જેમાં મન્સુરી સમાજ ના આગેવાનો વડીલો દ્વારા નાના બાળકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મન્સુરી સમાજ એક બને એવી. ઈચ્છા વ્યક્ત કરવામાં આવી.
અહેવાલ..સોયબ બેલીમ.. અરૂણોદય ન્યૂઝ... પાલનપુર







No comments:
Post a Comment