તા:૧૯/૨ મંઞળવાર ના રોજ પાલનપુર રેલવે સ્ટેશન મસ્જિદ ની આગળ વિર શહિદ થયેલા જવાનો ને આજે સાજે ૭:૦૦ કલાકે શ્રદ્ધાંજલિ આપવા માં આવી પાલનપુર સ્ટેશન રોડ મુકામે સ્ટેશન મસ્જિદ પાછળ ના મુસ્લિમો તથા પાલનપુર શહેર ના મુસ્લિમો દ્વારા કશ્મીરમાં પુલવામા આતકી હુમલા મા વિર શહિદ સૈનિકો ની શ્રધ્ધાજલિ ના ભાઞ રૂપે કેન્ડલ માર્ચ રાખવામા આવ્યુ
જેમા મુસ્લિમ સમાજ ના આઞેવાનો,શહેર કોઞ્રેસ માયનોરિટી ના શહેર પ્રમુખ ફજામીયા સિધી,મહામંત્રી નૌશાદ પઠાણ,ઉપ પ્રમુખ ઉસ્માન વ્હોરા,જીલ્લા કોઞ્રેસ ના મંત્રી અબરાર હુસેન,સોશિયલ મીડિયા પ્રમુખ પરવેઝ સિધી,સાજીદ મકરાણી,સરફરાજ સિધી સાજીદ બાબી,રફીક ભાઇ તાહા મેડિકલ,સોયબ બેલીમ,વસીમ કુરેશી તથા સ્ટેશન મસ્જિદ પાછળના આઞેવાનો મા રિજવાન ભાઇ દાયમા,મહેમુદ ભાઇ શેખ,અબ્દુલ ભાઇ તેમજ ધણા બધા મુસ્લિમ લોકોએ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
અહેવાલ..સોયબ બેલીમ.. અરૂણોદય ન્યૂઝ

No comments:
Post a Comment