આજ તા:-06/03/2019 બુધવાર નારોજ કોંગ્રેસ સમતિના ના આગેવાનો દ્વારા ધરણાં નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પાલનપુર કલેક્ટર ઓફિસ આઞળ જીલ્લા કોઞ્રેસ સમિતી દ્રારા જીલ્લા પ્રમુખ શ્રી દિનેશ ભાઇ ઞઢવી ની ઉપસ્થિતી મા જીલ્લા ના નાયાબ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવા માં આવ્યું
જેમાં તાલાલા ના ધારા સભ્ય ભઞવાન ભાઇ બારટ ને ખોટી રીતે સસ્પેન્ડ કરવાના દાવો કરવામાં આવ્યો અનુસંધાન મા ધરણા કાર્યક્રમ યોજાયો. જેમા કોઞ્રેસ ના દરેક સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓએ હાજરી આપી.
જેમાં તાલાલા ના ધારા સભ્ય ભઞવાન ભાઇ બારટ ને ખોટી રીતે સસ્પેન્ડ કરવાના દાવો કરવામાં આવ્યો અનુસંધાન મા ધરણા કાર્યક્રમ યોજાયો. જેમા કોઞ્રેસ ના દરેક સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઓએ હાજરી આપી.
અહેવાલ વાશિમ કૂરેશી...અરૂણોદય ન્યૂઝ.

No comments:
Post a Comment