દિલ્હીના સીજીઓ કોમ્પલેક્સમાં આવેલા અંત્યોદય ભવનમાં વિકરાળ આગ લાગ્યાના સમાચાર છે. આગ પાંચમા માળે લાગી, તેના પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 24 ગાડીઓ રવાના થઇ હતી. સવારે અંદાજે 8.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આગ લાગવાનું કારણ હાલ ખબર પડી નથી. આશંકા વ્યકત કરાઇ છે કે નીચેનો માળ પણ આગની ઝપટમાં આવી ગયો છે.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment