WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, March 15, 2019

પાલનપુરમાં ચાલુ બાઈક ઉપર મોબાઈલ થીવાતચીત કરતા ડ્રાઈવિંગ કરનાર યુવક નું અકસ્માત થી કરુણ મોત

ચાલુ મોબાઇલ સાથે  ડ્રાઈવિંગ કરનાર નું અકસ્માત થી કરુણ મોત થયા નો

  બનાવ સામે  આવ્યો છે આજે પાલનપુર શહેરમાં આવેલા માલણ દરવાજા પાસે  સાંતી નગર રોડ પરથી પૂર જડપે બાઈક સવાર   પસાર થઈ રહેલ એક બાઈક ચાલકે ચાલુ બાઈકે મોબાઇલ ફોન પર વાતચીત કરતા સ્ટરિંગ ઉપરનો કાબુ ગુમવતા બાઈક સાઇડના વીજપોલ સાથે ટકરાતા અક્સ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવક ને માથા ના ભાગે ગંભીર ઇઝા થતાં તેનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતુ  પાલનપુર ના ગઠામણ દરવાજા નજીક રહેતો   ૩૦વાષીય યુવક કિર્તીભાઇ પ્રહલાદ ભાઈ ઓડ  શુક્રવાર ના બપોરના સમયે બાઈક લઈને શહેર ના માલણ દરવાજા પાસે આવેલ પોલીટેનિક નજીક પસાર થઈ રહ્યો હતો દરમીયાન બાઈક ચાલક યુવક ચાલુ બાઈકે મોબાઇલ ઉપર વાતચીત કરતા રોડ સાઇડ ના વીજપોલ અને દીવાલ સાથે ટકરાતા અક્સ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક નો ઘટના સ્થળે મોત નિપજયા હતુ બનાવન પગલે આજુબાજુ થી લોકો ઉમટી પડયા હતા અને ૧૦૮ ને જાણ કરવામાં આવતા૧૦૮ ની ટીમ દોડી આવી હતી અને યુવક ને હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જેકે અક્સ્માત સ્થળ યુવક બાઈક ઉપર જ પટકાયેલો હતો જ્યારે મોબાઇલ ૫૦ફૂટ દૂર ફઞોળાયેલો મળી આવ્યો હતો ઘટના સ્થળે ઉપસ્તિસ્થ જણાવ્યું મુજબ ચાલુ બાઈક ઉપર વાતચીત કરતા અક્સ્માત સર્જાયો હતો

No comments:

Post a Comment

Total Pageviews