WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, November 27, 2019

પર્દાફાશ )(થરાદ માં આયુષ્યમાન યોજના નો બોગસ કાર્ડ નું રેકેટ ( ડોક્ટર ફરિયાદી )


(પર્દાફાશ )(થરાદ માં આયુષ્યમાન યોજના નો બોગસ કાર્ડ નું રેકેટ ( ડોક્ટર ફરિયાદી )

 નામ હિરજીભાઈ  દરઘા ભાઈ  જાતે . પટેલ ઉ .વ . ૩૭ ધંધો - ડૉકટર ( તબીબ ) રહે . થરાદ આસ્થા હોસ્પિટલ માધવનગર તા . થરાદ જી . બનાસકાંઠા મો . નં . ૯૯૨૫૦૦૫૬૫૬ રૂબરુ  માં આવી જાહેર કરી મારી ફીરયાદ હકિકત લખાવું છું કે હું ઉપર બતાવેલ ઠેકાણે રહું છું એ ને થરાદ મુકામે આસ્થા હોસ્પિટલ માં એમ . ડી . ( મેડીસીન ) ડૉકટર તરીકે વ્યવસાય કરી માર ગુજરાન ચલાવું છું . અને સર કાર શ્રી તરફથી પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમા ને ભા રત યોજના અમલમાં મુકેલ હોઇ જે યોજના હૈ હ ળ અમારી આસ્થા હોસ્પિટલ ની નોંધણી થયેલ છે અને અમારી આસ્થા હોસ્પીટલમાં કામ કરતા નરેન્દ્રભાઈ નાગજી ભાઈ  ચૌધરી મો . નં . ૯૪૨૮૯૮૦૨૦૨ રહે . થરા (રાહ ) તા . થરાદ ના ઓને તા . ૨૫ / ૦૧ / ૨૦૧૯ થી આયુષ્ય મિત્ર તરીકે નિમણુ કે કરેલ અને આ આયુષ્યમાન યોજના હેઠળનું તમામ કામ નરેન્દ્રભાઇ ચૌધરી સંભાળતા હતા અને તેને  લગતી ની તમામ કામગીરી કરતા હતા . Page 2 of 4 ગઈ તા . ૦૫ / ૧૧ / ૨૦૧૮ ના રોજ થરાદ તાલુકાના તાલુકા હેલ્થ ઓફીસર ડૉ . હરેશભાઇ જયપાલ સાહેબ ના ઓએ અમોને જાણ કરેલ કે તમારી આસ્થા હોસ્પિટલના આયુષ્યમાન ભારત યોજનાના ખોટા કાર્ડ નીકળેલ છે જે બાબતેની ઉપર થી તપાસ થવા આવેલ છે તેવું જણાવતા અમો એ આ બાબતે અમારી હોસ્પિટલમાં આયુષ્યમાન યોજના નું કામ કરતા આયુષ્યમાન મિત્ર નરેન્દ્રભાઇ નાગજીભાઇ ચૌધરી ને રૂબરૂમાં પુછ પરછ કરેલ જેથી તેણે પ્રથમ આના કાની કર્યા બાદ કબુલાત કરેલ કે તેણે તેના મિત્ર ભરતકુમાર સેનજી ભાઈ કુંમરેચા ( ઠાકોર ) રહે . કુંભાસણ તા . પાલનપુર વાળા એ અમારી હોસ્પિટલના BIS ID ( આયુષ્યમાં ન મિત્રના મો . નં . ૯૪૨૮૯૮૦૨૦૨ ) ના આધારે સરકારની આયુષ્માન ભરત  - પ્રધાન  મંત્રી  જન આરોગ્ય  યોજના ( PMJAY) ની વેબસાઇટ ઉપર OTP નંબર જનરેટ કરી જે આધારે BIs ID ઉપરથી કુલ ૬૦ જેટલા આ આયુષ્યમાન ભારત ના ડમી કાર્ડ બનાવેલ છે . તેવી વાત કરતા આ તમામ કાર્ડ નરેન્દ્રભાઇ ચૌધરી એ  ભરત ભાઈ ઠાકોર પાસેથી મેળવી અમોને આયુષ્યમાન ભારતના જુદા જુદા ૬૦ કાર્ડ પરત આપેલું છે જે હાલમાં અમારી પાસે છે . અને આ આયુષ્યમાન ભારતના કાર્ડ સરકાર શ્રી માં કયાં રજુ કરેલ છે તેની મને ખબર નથી , અને હેલ્થ ખાતા તરફથી તપાસ   થી કાર્ડ વપરાયેલું છે કે કેમ ? તેની જાણકારી મળી શકે અને આ બંને જે ઓ એ  લાખણી મુકામે અથવા અન્ય કોઇ જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ આધારે આયુષ્યમાન યોજનાના કાર્ડ તા . ૨૫ / ૦૧ / ૨૦૧૯ થી તા . ૦૫ / ૧૧ / ૨૦૧૯ ના સમય દરમ્યાન હરકોઇ વખતે બનાવેલ છે . આમ , નરેન્દ્રભાઇ નાગજી ભાઇ ચૌધરી રહે . થરા ( રાહ ) તા . થરાદ તથા ભરતકુમાર સેનજી ભાઇ કું મરચા ( ઠાકોર ) રહે . કુંભા સણ તા . પાલનપુર નાઓએ એકબીજાના મેળાપીપણામાં રહી સરકાર ની યોજનાનો ખોટો લાભ લેવા સાર સરકારની AYUSHMAN BHARAT - PRADHAN MANTRI JAN AROGYA YOJNA ( PMJAY ) ની વેબસાઇટમાં ખોટા આયુષ્યમાન ભા રત યોજનાના કાર્ડ બનાવી વિશ્વાસઘાત , છેતર પીંડી કરી એ મારી આસ્થા હોસ્પિટલના BIS ID ( આયુ રામાન મિત્રના મો . નં . ૯૪૨૮૯૮૦૨૦૨ ) આધારે OTP નંબર મેળવી આયુષ્યમાન ભારતના કુલ ૬૦ ડમી કાર્ડ બનાવી ગુનો કરેલ હોઇ તેઓ તથા તપાસમાં નીકળે તે વિગેરે ના ઓની વિરુદ્ધમાં ધોરણસર તપાસ થવા મારી એટલી ફરીયાદ હકીકત મારા લખાવ્યા મુજબ ની બરાબ૨ અને ખરી છે .

 અહેવાલ :જીગ્નેશ ગજ્જર થરાદ

No comments:

Post a Comment

Total Pageviews