બ્રેકીંગ... થરાદ
થરાદમાં આવેલી ખાદ્ય દુકાનોમાં ફ્રુડ વિભાગના દરોડા....
ફ્રુડ સેફટી ઓફિસર સહિત હેલ્પર ફ્રુડ ટિમ ત્રાટકી...
શંકાસ્પદ ચીજ વસ્તુઓ ના લેવાયા સેમ્પલ...
ઓરિઝનલ ચીજ વસ્તુઓ પર તપાસ ભેળસેળીયાઓને બાકાત રાખતાં વેપારીઓએ કર્યા આક્ષેપ....
એકજ દુકાન પર ત્રણ વખત ફ્રુડ વિભાગની વારંવાર તપાસ તો અન્ય દુકાનોમાં કેમ નહિ....
સ્વીટ માર્ટ માં નકલી માવો તેમજ મીઠાઈઓ વેચાતી હોવા છતાં ફ્રુડ વિભાગ રહ્યું દૂર....
અહેવાલ: જીગ્નેશ ગજ્જર થરાદ, બનાસકાંઠા





No comments:
Post a Comment