SDMશ્રીએસ.ડી.ગિલ્વા સાહેબે એ કયોઁ.
જમીયત ઉલમા બનાસકાંઠા દ્વારા પાલનપુર માં દરેક એરીયા(મહોલ્લાઓ) નું સર્વે કરી પ્રથમ તબક્કા માં જમીયત વોલેન્ટીયરો એ હોમ ટુ હોમ 1000 રાશન કિટો આપી બીજા તબક્કાનો પ્રારંભ ની શ્રી એમ.ડી.ગીલ્વા SDM એ કયો.જેમા તેમના વરદ હસ્તે 14 કીટો બંન્ને સમુદાયને સરખી રીતે વહેચણી કરાઇ હતી.આ કાયામા હઝરત મૌલાના અબ્દુલ કુદ્દુસ સા.પ્રમુખ જમીયત ઉલમા બનાસકાંઠા એ પણ કીટ વિતરણ કયુ હતુ.હજુ બે હજાર કીટો ખાધ સામગ્રી મળતા વિતરણ કરાશે.
રિલીફ કામગીરી સંભાળતા સંસ્થાના જનરલ સેક્રેટરી અતિકુરહેમાન કુરેશી ના નેજા હેઠળ અને રીલીફ કન્વીનર ઉસ્માન ખાન પઠાણ ,આરીફ ભાઈ સલાટ,જાબીર ભાઈ,અશ્ફાકભાઇ વોરા,ઐયુબભાઇ(ભૂરાભાઇ),હનીફભાઇ તાઇ, હાજી ઇમરાનભાઇ નાગોરી,સાહિલભાઇ કુરેશી,પરવેઝ સિંધી,આસીફભાઇ,ગફુરભાઇ મનસુરી,મૌલવી આસીફ,મૌલવી શાકીર,અબરારભાઇ શેખ,હબીબુરરેહમાન મુના,નબીલ કુરેશી
એ ખંત થી કાયઁ મા મદદરુપ બન્યા હતા.
પાલનપુર જમીયત ટિમ અને મસ્જિદો ના ઇમામો ના સહયોગ થી કાયઁ સફળ બન્યો હતો.
કીટ સામગ્રી
ઘઉં નો લોટ 5 કિલો
ચાવલ 2 કિલો
ખાંડ 2 કિલો
ચા પત્તી 250 ગ્રામ
તેલ પાઉચ 1 કિલો
તુવર દાળ 500 ગ્રામ
મુગદાળ 500 ગ્રામ
દળેલાં ધાણા 200 ગ્રામ
મરચું 200 ગ્રામ
હળદર 50 ગ્રામ
નમક થેલી
👉આ સંસ્થામાં કોઈ સહયોગ કરવા માંગતા હોવ તો નીચેના નમ્બર નો સમ્પર્ક કરી શકો છો
#અતિકુરહમાન રહેમાન કુરેશી
(જનરલ સેક્રેટરી જમીયત ઉલમાં બનાસકાંઠા)
9428654060
#જુણકીયા જાબીર
(કન્વીનર જમીયત યુથ કલબ બનાસકાંઠા)
મો.9574895541








No comments:
Post a Comment