લાખણી તાલુકાના લાલપુર ગામે કીટ નું વિતરણ કરવા માં આવ્યું.
અત્યારે સમગ્ર વિશ્વ માં કોરોના ની મહામારી સમય માં સેવા કરવી એ પુણ્ય નું કામ છે વિવિધ સેવા ભાવિ લોકો સેવા નું કામ કરી રહ્યા છે ત્યારે આ સેવા કાર્યક્રમ માં લાલપુર ગામે ક્ષત્રિય ઠાકોર સેના અને ફ્રેન્ડશીપ ગ્રુપ દ્રારા ગામ માં જરૂરિયાત લોકો ને કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું સોશ્યિલ ડિસ્ટન જળવાય તે રીતે કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન G.K.T.S ના પ્રમુખ D.K. ઠાકોર દ્રારા કરવા માં આવ્યું હતું.
અહેવાલ :-જીગ્નેશ ગજ્જર થરાદ બનાસકાંઠા





No comments:
Post a Comment