WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, April 19, 2020

શ્રમયોગી સામાજિક કલ્યાણ સંગઠન અને સહયોગ ફાઉન્ડેશન તરફથી લોક ડાઉન માં જરૂરતમંદ પરિવારોને રાશન કીટ આપવામાં આવી .


અરૂણોદય ન્યૂઝ એડિટર:-ફરીદ ખાન ચૌહાણ
શ્રમયોગી સામાજિક કલ્યાણ સંગઠન અને સહયોગ ફાઉન્ડેશન  તરફથી લોક ડાઉન માં જરૂરતમંદ પરિવારોને   રાશન કીટ આપવામાં આવી .

 
    નોવેલ કોરોના (કોવિડ-૧૯) વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે બનાસકાંઠા માં પાલનપુર ખાતે  લોકડાઉનમાં સ્વૈચ્છિક સંસ્થા ના  સહયોગથી બનાસકાંઠા  જિલ્લા ના પાલનપુર સહિત વિરમપુર  ના ખાટી ચીતરી સહિત ના ગ્રામ્ય વિસ્તારોમાં  જરૂરતમંદ પરિવારોને કોરોના વાયરસ સામે વર્તમાન લોક ડાઉન ના સમયમાં સહાયરૂપ થવા ના શુભ હેતુ થી  બનાસકાંઠા સ્વૈચ્છિક સંસ્થા શ્રમયોગી સામાજિક  કલ્યાણ સંગઠન અને સહયોગ ફાઉન્ડેશન  ધ્વરા  ઘઉ નો લોટ, ચોખા , ગોળ, તેલ, મીઠું , મરચું , હળદર , ખાંડ , કપડાં ધોવાનો સાબુ , ચા  ની કરીયાણા ની કીટ તૈયાર કરી સ્વૈચ્છિક સંસ્થાઓ  શ્રમયોગી સામાજિક કલ્યાણ સંગઠન , સહયોગ ફાઉન્ડેશન ના હોદેદારો ના હસ્તે આપવામાં આવ્યા. 
     
 અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા ની સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી શ્રમયોગી સામાજીક કલ્યાણ સંગઠન , સહયોગ ફાઉન્ડેશન તરફથી  જીવન જરૂરીયાતની સામગ્રી પહોંચાડવા પણ સહભાગી બન્યું છે અને આ રીતે આ મહામારીમાં સમાજના જરૂરતમંદ શ્રમયોગી  પરિવારો  પ્રત્યે સંવેદના રાખી  સ્વૈચ્છિક સંસ્થા ઓ  ના કાર્યકરો સર્વે શ્રી હિતેશ ભાઈ બી પટેલ લક્ષ્મીપુરા ,  ફરીદ ચૌહાણ ,             અમરતભાઇ બેચર  ભાઈ પટેલ લક્ષ્મીપુરા ,.સીકે પટેલ લક્ષ્મીપુરા  સહભાગી થઈ  જરૂરતમંદ પરિવારોને કીટ  વિતરણ કરેલ  સાથે સંસ્થાના પ્રમુખશ્રી મનોર જોશીએ જણાવ્યું હતું કે સ્વૈચ્છિક સંસ્થાઓ ધ્વરા દાતા ઓ ના સહયોગ થી લોક ડાઉન ના બીજા તબક્કામાં
 જરૂરતમંદ પરિવારોને મદદરૂપ થવા નક્કર આયોજન કરવા માં આવી રહ્યું છે વસ્તુદાન સ્વીકારી ને જરૂરતમંદ પરિવારના  લોકો સુધી પહોંચાડવા નું અને  કોરોના જાગૃતિ સંદર્ભે લોકો સામાજિક અંતર રાખે અને માસ્ક ફરજિયાત પહેરે  તે માટે અપીલ કરેલ.
    અહેવાલ. ફરીદ ખાન ચૌહાણ પાલનપુર

No comments:

Post a Comment

Total Pageviews