WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Sunday, April 12, 2020

ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન ધ્વરા બનાસકાંઠા માં કીટ વિતરણ કરવામાં આવી

 ગુજરાત  વાલ્મિકી યુવા સંગઠન ધ્વરા બનાસકાંઠા માં કીટ વિતરણ કરવામાં આવી.                     ભારત દેશના પ્રધાનમંત્રી ધ્વરા આખા ભારતમાં કોરોના વાઇરસ વધુ ના ફેલાય તે માટે સમગ્ર દેશમાં એકવીસ દિવસ નું લોક ડાઉન જાહેર કરવા માં આવ્યું છે ત્યારે લોકડાઉન માં બનાસકાંઠા માં વાલ્મિકી સમાજ ની વિધવા બહેનો ને અને ગરીબ પરિવારના લોકોને જીવન જીવવા માટે તકલીફ ન પડે તે માટે ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન ટિમ  ધ્વરા 
 બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ એ ગામડાંઓ માં રૂબરૂ  જઈ રાશન કીટ જેમાં અલગ અલગ નવ પ્રકારની કરી યાણા ની જીવન જરૂરિયાત ની સામગ્રી ની કીટ તૈયાર કરી સમાજ ના જરૂરી યાત મંદ લોકો ને ઘેર ઘેર જઈ  આપવામાં આવી.
 વાલ્મિકી યુવા સમાજ ના જીલ્લા પ્રમુખ જયેશભાઇ રાઠોડે  જણાવ્યું હતું કે આ કોરોના મહામારી સામે લડવાનું છે અને અને તેનો ઉપાય એક માત્ર ઘરમાં રહી ને કોરોના ને હરાવવા નો છે ત્યારે આપણે સૌ ઘરે રહી સુરક્ષિત રહી ને  દેશ સેવા કરવા ની છે અને સામાજીક અંતર રાખી ને આપણે સૌ એ આ મહામારી ને ભગાડવા ની છે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે
 ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન પ્રમુખ સરદાર ભાઈ પુરબીયા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ જયેશ રાઠોડ , શૈલેષ ભાઈ પુરબીયા , ગણપત ભાઈ ચૌહાણ , ભરત ભાઈ પુરબીયા, હીરાભાઈ કાકોશિયા , ડો. નિલેશભાઈ, જગદીશભાઈ પરમાર , ચમન ભાઈ રતનપુર ,કિશન ભાઈ વાછ ડા , સહિત સમગ્ર વાલ્મિકી સમાજ ની ટીમે ભાગ લઈ પ્રસંગ ને સફળ બનાવેલ.                        અહેવાલ. સંજય પુરબીયા છાપી બનાસકાંઠા

No comments:

Post a Comment

Total Pageviews