બનાસકાંઠા......
બનાસકાંઠા એસ પી ના હસ્તે પત્રકાર મિત્રો ને કોરોના સુરક્ષા કીટ અર્પણ કરવા માં આવી.
જીવલેણ કોરોના ની મહામારી સામે સ્વૈચ્છિક સંસ્થાના સેવાભાવી દિલીપ સોની એ પત્રકારો ની કરી ચિંતા......
કોરોના મહામારી સામે આજે લોક ડાઉન ની પરિસ્થિતિમાં બનાસકાંઠા માં પાલનપુર ખાતે
સેવાભાવી સંસ્થા દેવ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવીણ પ્રજાપતિ (પવનભાઈ)અને સેવા ભાવી મિત્ર દિલીપભાઈ સોની દ્વારા સુરક્ષા કીટ કરાઈ વિતરણ.....
ત્યારે પ્રશાસન સહિત મીડિયા સતત સેવા માં છે મિડિયા ના મિત્રો આજે આ મહામારી સામે લોકોની વચ્ચે જઈ સતત અપડેટ લઈ નાગરિકો ને માહિતી સહિત જાગૃતી ના કાર્યો કરી રહ્યા છે ત્યારે
આ પત્રકાર મિત્રો ની સુરક્ષા માટે વિચાર આવતા દેવ ચેરીટેબલ ટ્રસ્ટ ને સહયોગી તરીકે સાથે રાખી કોરોના વાયરસ સુરક્ષા કીટ પહોંચાડવા નું નક્કી કરી ને આજે .
બનાસકાંઠા જિલ્લા ડીએસપી શ્રી તરુણ દુગગલ સાહેબ ને વાત કરતા તેમણે સાથે રહી તમામ પત્રકાર મિત્રો ને તેમના હસ્તે સુરક્ષા કીટ આપવા નું અને આ પ્રસંગે તમામ પત્રકાર મિત્રો એ સાથ સહકાર આપી સહયોગ આપ્યો
જીવનાં જોખમે કવરેજ કરતાં પત્રકારોને સેનિટાઈઝર માસ્ક અને ગલબ્સ અપાયા.....
જિલ્લા એસપી તરુણ દુગગલના હસ્તે જોરાવર પેલેસ ના પ્રાંગણમાં આજે પત્રકારોને કોરોના સુરક્ષા કીટ અપાઈ.....
એડિટર: ફરીદ ખાન ચૌહાણ
અરૂણોદય ન્યૂઝ પાલનપુર










No comments:
Post a Comment