વાવ ના ચારડીયાવાસ માળીવાસ મા બે વરષથી વિજળીના ધાધીયા રજુઆત કરવા છતાં આંખ આડા કાન કરે છે U.G.V.C.L. ના કર્મચારીઓ
બનાસકાંઠા ના વાવ ના ચારડીયાવાસ, માળીવાસ વિસ્તારમાં ઘણા સમયથી લો વોલટેજના પરશન રહે છે જેથી કરી ને ઇલેક્ટ્રોનિક વિજ ઉપકરણો ચાલુ થતા નથી આવા ઓછા વોલટ હોવાથી ઇલેક્ટ્રોનિક વિજ ઉપકરણો બળી જાય છે તો અમારી એવી વિનંતી છે કે અમારા વિસ્તાર ની અંદર નવી ડીપી નાખવામાં આવે તો અમારા પરશન નુ નિરાકરણ આવે તો અમો એ એક વર્ષ અગાઉ પણ વાવ વિધુત બોર્ડ મા લેખિત અને મૌખિક રજુઆતો કરવા છતાં આજ દિન સુધિ કોઈ પ્રશ્ન નું નિરાકરણ આવેલ નથી તો લોકો ને આવી ઉનાળા ની ગરમીમાં અમારા નાના બાળકો અને મોટી ઉમર ના લોકો આ ગરમીમા જીવ અધર ચોટી જાય છે તો અમારા આ પ્રશ્ન નું નિરાકરણ નહી આવે તો અમોએ આવનારા સમયમાં વાવ મામલતદાર ની ઓફિસે ભૂખ હડતાળ ઉપર ઉતરીશુ તેની વાવ ના પ્રજાપતિ સાહેબ ને નોધ લેવી આવા લોકડાઉન વચ્ચે અમારા ઘરોમા ઘેટાં બકરા ની જેમ પુરાઇ રહેવુ પડે છે તો આ સમય અમારા માટે નિકળવો બઉ મુશ્કેલ છે
બાઇટ꯬꯬꯬ હરેશજી રાજપુત ચારડીયા
- રિપોર્ટર :- જીગ્નેશ ગજ્જર થરાદ





No comments:
Post a Comment