WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Thursday, July 23, 2020

તા:23/07/2020 બનાસકાંઠા મા એ સી બી ની સફળ ટ્રેપ


એસીબી સફળ ટ્રેપ

ફરીયાદી :
એક જાગૃત નાગરીક.

આરોપી :-
 પ્રેમજીભાઇ ચોથાભાઇ પટેલ ( ચૌધરી ) અનાર્મ લોકરક્ષક બ.નં.૧૭૭૩
  નોકરી નેહરુનગર બીટ ,
 ડીસા શહેર  ઉત્તર. પો.સ્ટે.,  બનાસકાંઠા.

 તા.૨૩/૦૭/૨૦૨૦.

લાંચની માંગણીની રકમ. રૂ.૫,૦૦૦/-

લાંચમાં સ્વીકારેલ રકમ. રૂ.૫,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ. રૂ.૫,૦૦૦/-

ટ્રેપનું સ્થળ:-
ડીસા દિપક હોટલ સર્કલ પાસે.

ટૂંક હકીકત :
   આ કામના ફરીયાદીએ સેકન્ડમાં એક મોબાઇલ ખરીદેલ,જે મોબાઇલ બાબતે આક્ષેપિતે ફરીયાદીને ફોન કરી જણાવેલ કે આ મોબાઇલ ચોરીનો છે અને ચોરીના ગુનામાં ફીટ થઇ જશો તેવી વાત કરી અરજી ઉપરથી ગુનો દાખલ ના થાય તે સારૂ આક્ષેપિતે પ૦૦૦/-ની માંગણી કરેલ.   ફરીયાદી આ લાંચના નાણા આપવા માંગતા ના હોય એ.સી.બી.મા ફરીયાદ કરેલ.
      જે ફરીયાદી ની ફરીયાદ આધારે  એસીબી એ આજ રોજ લાંચના છટકુ ગોઠવેલ, જેમા  આક્ષેપિત ફરીયાદી પાસેથી રૂ.૫૦૦૦/- લાંચ પેટે સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત.

ટ્રેપિંગ અધિકારીઃ-
જે.પી.સોલંકી
પોલીસ ઇન્સપેકટ
એ.સી.બી. પો.સ્ટે. પાટણ.

સુપર વિઝન અધિકારીઃ-
શ્રી કે.એચ.ગોહિલ,
મદદનિશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ ભૂજ.

No comments:

Post a Comment

Total Pageviews