પાલનપુર, વાવ, વડગામ, કાંકરેજ, દાંતીવાડા, અને દાંતા તાલુકામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કન્ટેનમેન્ટ એરીયા જાહેર કરાયો
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારી ભાગરૂપે કન્ટેનમેન્ટ એરીયામાં લોકોની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકયો
આ જાહેરનામું આજથી તા.૧૬/૦૮/૨૦૨૦ દિન-૨૮ સુધી અમલમાં રહેશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૨૦૧૯ના વધારે પ્રમાણમાં કેસો નોધાયેલ છે. જે પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા તા.૧૩/૦૩/૨૦૨૦થી ઘી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધી ગુજરાત એપીડેમીક ડીસીઝ કોરોના-૨૦૧૯ રેગ્યુલેશન્સ-૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીજી/૨૮/૨૦૨૦/વિ-૧, કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ તા.૩૦/૫/૨૦૨૦ થી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્ર થી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના પાલનપુર શહેરમાં મિલ્કત નં. ૧૬૩૩ થી ૧૬૩૬ તથા મિલ્કત નં. ૧૬૨૨ થી ૧૬૨૫, સોનબાગ, પાલનપુર શહેરમાં શિવમહેલ, ટી.જી.આર.હોટેલની પાછળ, આબુહાઈવે, પાલનપુર શહેરમાં શુકનગ્રીન, પાલનપુર શહેરમાં સિધ્ધી વિનાયક સોસાયટી, (ભાલચંદભાઈ ઈશીયાનીના ઘરથી પ્રેમસિંગ ગંગાશ્રી રાજપુતના ઘર સુધી), ઘેમરપુરા ઢુંઢીયાવાડી, પાલનપુર શહેરમાં ઘર નં. ૮૦ થી ૯૪, સીટી સાક્ષાત, અમદાવાદ હાઈવે, પાલનપુર શહેરમાં ઘર નં.૨૯/એ થી ૩૦/એ, ૨૯બી, ૪૫એ, ૪૫બી, ૪૭એ, ૪૭ બી, ૪૮એ, ૪૮બી અને ૩૨બી, દેવ્યાની સોસાયટી, આકેસણ ફાટક પાસે, પાલનપુર શહેરમાં ઘર નં. ૪૮ થી ૬૩, માળીવાસ, વિરબાઈ ગેટ, પાલનપુર શહેરમાં ચર્ચની સામે, અંબિકાનગર, પ્રતિક ગેસની બાજુમાં, ઈદગાહ રોડ, પાલનપુર શહેરમાં પ્લોટ નં. ૧૭ થી ૨૦ અને ૨૪ થી ૨૭, (પ્લોટ નં. ૧૮, ૧૯ ખાલી તેમજ પ્લોટ નં. ૨૪ તથા ૨૫ સંયુકત એક મકાન), વી.આઈ.પી. સોસાયટી, સંસ્કારનગર, જુના લક્ષ્મીપુરા, પાલનપુર તાલુકાનાં આંત્રોલી ગામમાં ચૌહાણ વાસ, વાવ તાલુકાના ટડાવ ગામમાં પારગી વાસ, પટેલ વાસ, વડગામ તાલુકાના ધનાલી ગામમાં ઠાકોરવાસ, કાંકરેજ તાલુકાનાં નસરતપુરા ગામમાં વિજયનગર, કાંકરેજ તાલુકાના શીરવાડા ગામમાં, દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા (ડાંગીયા) ગામમાં પટેલવાસ (ઘર નં. ૭૬૧, ૭૬૨, ૭૬૩), દાંતીવાડા તાલુકાના દાંતીવાડા ગામમાં માળીવાસ, ડેમ વિસ્તાર (મોજે:દાંતીવાડાના સ.નં. ૫૧૮ માં આવેલ મકાન તથા આજુબાજુમાં આવેલ ૨ મકાન સાથે, કુલ-૩ મકાન, દાંતા તાલુકાના નવાવાસ ગામમાં પ્રજાપતિ વાસ, (ઘર નં. ૪/૧૦૨ થી ૪/૧૧૨, ૪/૧૧૪ થી ૪/૧૨૬, ૪/૧૫૫ અને ૪/૧૫૬), છાપરાવાસ (ઘર નં. ૩/૧૪૧ થી ૩/૧૫૫, ૩/૧ થી ૩/૨૦), સુથારવાસ (ઘર નં. ૧/૧૩૦ થી ૧/૧૪૪), દાંતા તાલુકાના વડવેરા ગામમાં ઠાકોર વાસ (ઘર નં. ૫, ૧૦, ૧૨, ૧૩, ૧૫, ૧૭, ૨૨૮), દાંતા તાલુકાના કુંવારસી ગામમાં સેનમાં વાસ (ધર નું. ૩૭૨, ૩૬૯, ૭૬૦, ૩૭૦, ૯૦૧, ૩૬૮, ૩૭૪, ૪૫૨, ૭૧૭, ૩૬૩, ૩૨૮, ૩૬૪, ૩૫૫, ૩૭૩, ૬૩૨, ૩૬૬, ૬૦૭, ૪૪૯) વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે.
શ્રી સંદિપ સાગલે (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે. નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-૨૦૧૯ કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના પાલનપુર શહેરમાં મિલ્કત નં. ૧૬૩૩ થી ૧૬૩૬ તથા મિલ્કત નં. ૧૬૨૨ થી ૧૬૨૫, સોનબાગ, પાલનપુર શહેરમાં શિવમહેલ, ટી.જી.આર.હોટેલની પાછળ, આબુહાઈવે, પાલનપુર શહેરમાં શુકનગ્રીન, પાલનપુર શહેરમાં સિધ્ધી વિનાયક સોસાયટી, (ભાલચંદભાઈ ઈશીયાનીના ઘરથી પ્રેમસિંગ ગંગાશ્રી રાજપુતના ઘર સુધી), ઘેમરપુરા ઢુંઢીયાવાડી, પાલનપુર શહેરમાં ઘર નં. ૮૦ થી ૯૪, સીટી સાક્ષાત, અમદાવાદ હાઈવે, પાલનપુર શહેરમાં ઘર નં.૨૯/એ થી ૩૦/એ, ૨૯બી, ૪૫એ, ૪૫બી, ૪૭એ, ૪૭ બી, ૪૮એ, ૪૮બી અને ૩૨બી, દેવ્યાની સોસાયટી, આકેસણ ફાટક પાસે, પાલનપુર શહેરમાં ઘર નં. ૪૮ થી ૬૩, માળીવાસ, વિરબાઈ ગેટ, પાલનપુર શહેરમાં ચર્ચની સામે, અંબિકાનગર, પ્રતિક ગેસની બાજુમાં, ઈદગાહ રોડ, પાલનપુર શહેરમાં પ્લોટ નં. ૧૭ થી ૨૦ અને ૨૪ થી ૨૭, (પ્લોટ નં. ૧૮, ૧૯ ખાલી તેમજ પ્લોટ નં. ૨૪ તથા ૨૫ સંયુકત એક મકાન), વી.આઈ.પી. સોસાયટી, સંસ્કારનગર, જુના લક્ષ્મીપુરા, પાલનપુર તાલુકાનાં આંત્રોલી ગામમાં ચૌહાણ વાસ, વાવ તાલુકાના ટડાવ ગામમાં પારગી વાસ, પટેલ વાસ, વડગામ તાલુકાના ધનાલી ગામમાં ઠાકોરવાસ, કાંકરેજ તાલુકાનાં નસરતપુરા ગામમાં વિજયનગર, કાંકરેજ તાલુકાના શીરવાડા ગામમાં, દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા (ડાંગીયા) ગામમાં પટેલવાસ (ઘર નં. ૭૬૧, ૭૬૨, ૭૬૩), દાંતીવાડા તાલુકાના દાંતીવાડા ગામમાં માળીવાસ, ડેમ વિસ્તાર (મોજે:દાંતીવાડાના સ.નં. ૫૧૮ માં આવેલ મકાન તથા આજુબાજુમાં આવેલ ૨ મકાન સાથે, કુલ-૩ મકાન, દાંતા તાલુકાના નવાવાસ ગામમાં પ્રજાપતિ વાસ, (ઘર નં. ૪/૧૦૨ થી ૪/૧૧૨, ૪/૧૧૪ થી ૪/૧૨૬, ૪/૧૫૫ અને ૪/૧૫૬), છાપરાવાસ (ઘર નં. ૩/૧૪૧ થી ૩/૧૫૫, ૩/૧ થી ૩/૨૦), સુથારવાસ (ઘર નં. ૧/૧૩૦ થી ૧/૧૪૪), દાંતા તાલુકાના વડવેરા ગામમાં ઠાકોર વાસ (ઘર નં. ૫, ૧૦, ૧૨, ૧૩, ૧૫, ૧૭, ૨૨૮), દાંતા તાલુકાના કુંવારસી ગામમાં સેનમાં વાસ (ધર નું. ૩૭૨, ૩૬૯, ૭૬૦, ૩૭૦, ૯૦૧, ૩૬૮, ૩૭૪, ૪૫૨, ૭૧૭, ૩૬૩, ૩૨૮, ૩૬૪, ૩૫૫, ૩૭૩, ૬૩૨, ૩૬૬, ૬૦૭, ૪૪૯) વિસ્તાર કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ-વસ્તુઓ/સેવાઓ સવારે-૭.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. ઉપરોકત દર્શાવેલ વિસ્તારમાંથી રાજય માર્ગ/ જિલ્લા મુખ્ય માર્ગ પસાર થતા હશે તો અવરજવર માટે ખુલ્લા રાખવાના રહેશે.
ઉકત જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે.
(૧) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત)
(૨) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો.
(૩) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો.
આ જાહેરનામું તા.૨૧/૦૭/૨૦૨૦ થી તા.૧૬/૦૮/૨૦૨૦ સુધી દિન-૨૮ સુધી અમલમાં રહેશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.





No comments:
Post a Comment