*ગાંધીનગર શહેરી વિસ્તારમાં પાણી ગટર વેરાની 40 ટકાવસૂલાત થઈ બાકીદારોને નોટિસ ફટકારવામાં આવશે*
અરૂણોદય ન્યૂઝ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
ગાંધીનગર શહેરી વિસ્તારમાં પાણી અને ગટર વ્યવસ્થા સંભાળતા પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી અને ગટર વેરાની 40% જ વસુલાત કરવામાં આવી છે ત્યારે આગામી મહિનાથી વેરો નહીં ભરનારા બાકીદારોને નોટિસ ફટકારવાની તૈયારી વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવી છે ગાંધીનગરના શહેરી વિસ્તારના એકથી 30 એક્ટર ઉપરાંત આસપાસના આઠ ગામોમાં પાણી ગટરના વેરાની વસૂલાત પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે આમ તો પાણી અને ઘટના વેરાની વસૂલાત માર્ચ મહિનામાં જ એડવાન્સમાં વિભાગ દ્વારા કરી લેવામાં આવતી હોય છે પરંતુ આ વખતે કોરોના કાલના કારણે અત્યાર સુધીમાં ૪૦ ટકા જ શક્ય બની શકી છે ગાંધીનગરમાં સેટ કરો તેમજ આસપાસના વિસ્તારમાં મળીને કુલ ૨૬ હજાર જેટલા પાણી અને ગટરના ધારકો પાસેથી દર વર્ષે રૂપિયા ૨,૪૦ કરોડ જેટલો વેરો વસૂલવાનો થતો હોય છે ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી ગટર વેરાની એડવાન્સ કરવામાં આવી હતી ફેબ્રુઆરી માસમાં પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા પરંતુ આ વખતે કોરોના ની બીજી લહેરને કારણે વેરા વસૂલાતની નબળી કામગીરી થઇ છે આ અંગે પાટનગર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર શહેર અને આસપાસના ગામડામાંથી ફક્ત ૪૦ ટકા જ વસૂલાત થઈ શકી છેત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા વેરા વસુલાતની કામગીરી ને વધુ કડક બનાવવા માટે બાકીદારોને લેખિતમાં નોટિસ આપવામાં આવશે તેમાં પણ ઘણા વર્ષોથી વેરો ભરવાનો બાકી હોય તેવા પાણી ગટરના જોડાણ તારા કોની કાપી નાખવા અંગે પણ તંત્ર આ વખતે ગંભીરતાથી વિચારી રહી છે તો ઘણી મિલકતો અને એકમો વેરો પણ ભરાતા નથી અને તેમને નોટિસ આપવામાં આવે તો તેનો પણ યોગ્ય ઉત્તર મળતો નથી આવા જોડાણ ધારા કોના ત્યાં જઈને રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને ટીકમ સાથે જ તંત્રની ટીમ જશે વેરો નહીં કર્યો હોય તો આવા જોડાણો કાપી દેવામાં આવશે.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*






No comments:
Post a Comment