"પાંડવોએ આ વૃક્ષ પર હથિયારો રાખ્યા હતા"
ચોકડી ગામે વિજયા દશમીના
દિવસે ખીજડા પૂજન કર્યું
' સમવી પૂજન
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
- બરવાળા તાલુકાના ચોકડી ગામે ગ્રામજનો દ્વારા વિજયા દશમીના દિવસે ખીજડા પૂજન કરવામાં આવે છે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પોતાના શસ્ત્રો અને હથિયારો ખીજડા ઉપર મૂક્યા હતા અને વિજયા દશમીના દિવસે પાંડવોએ અજ્ઞાતવાસ પૂર્ણ થતાં પાંડવોએ વિજયા દશમીના દિવસે શસ્ત્રો અને હથિયારો ખીજડા ઉપર થી ઉતર્યા હતા ત્યારથી વિજયા દશમીના દિવસે શસ્ત્રો નું પૂજન કરવામાં આવે છે.
આથી ચોકડી ગામના લોકો ૧૦૦ વર્ષથી વિજયા દશમીના દિવસે ખીજડા અને શસ્ત્રો નું પૂજન સમસ્ત ગ્રામ જનો સાથે જોડાઈ ને પૂજન કરે છે
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment