ધંધુકા ની રેફરલ હોસિપટલ માં ધંધુકા ના પોલીસ સ્ટાફ ની મેડિકલ તપાસ કરવામાં આવી.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ.
ઘંઘુકા ની રેફરલ હોસિપટલ ખાતે નિરામય ગુજરાત અભિયાન હેઠળ શુક્વારે પોલીસ કમઁચારી તથા તેમના પરિવારજનો ની ડાયાબિટિશ, વધારે બી.પી, વગેરે રોગો ની તપાસ કરવામાં આવી હતી. જેમાં C H C ના ડોઁ. હાર્દીક ચૌહાણ , ડોઁ બંસી પટેલ તથા અબઁન હેલ્થ સેન્ટર નો સ્ટાફ હાજર રહ્યો હતો..
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
 




 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment