દાંતીવાડા BSF કેમ્પસ ખાતે જવાનો દ્વારા BSFના સ્થાપના દિવસની ધામ-ધૂમથી ઉજવણી કરાઇ
અરૂણોદય ન્યૂઝ.
તા. ૧ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ બી.એસ.એફ.ની સ્થાપના થઈ હતી. જેને આજે ૫૭ વર્ષ પૂર્ણ થતાં બી.એસ.એફ.ના જવાનો, ઓફિસરો અને તેમના પરીવારજનો દ્વારા ધામ-ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે BSFના ડેપ્યુટી કમાન્ડન્ડશ્રી અરુણ શર્માના અધ્યક્ષસ્થાને બી.એસ.એફ. સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.




No comments:
Post a Comment