અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતેની શ્યામ સુંદર હવેલી ખાતે શ્રી શ્રીનાથજી બાવા ના પાટોત્સવની ઉજવણી કરાઈ.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*
અરૂણોદય ન્યૂઝ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ખાતે શ્યામ સુંદર મંદિર (હવેલી)સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સમાજ દ્વાર શ્રીનાથજી બાવા ના પાટોત્સવ ની ઉજવણી ધામ ધુમથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્યામ સુંદર(હવેલી ખાતે ભવ્ય નંદ મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા સમગ્ર વૈષ્ણવ સમાજ વિશાળ સંખ્યામાં જોડાઈ દર્શન નો લાભ લીધો હતો. સાંજે મોઢવણીક સમાજ ની વાડી ખાતે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
*ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*




No comments:
Post a Comment