112 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ, સરકારે યાદી જાહેર કરી
અરૂણોદય ન્યૂઝ
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ બેસ્ટો કફ સિરપને નકલી દવા તરીકે વર્ગીકૃત કરી છે. આ ઉપરાંત, ઉત્પાદકોના નામ અને બેચના નામ સાથે સપ્ટેમ્બર મહિનામાં 112 દવાઓની યાદી પણ બહાર પાડી છે, જે ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયેલી છે. આ યાદીમાં આલ્બેન્ડાઝોલ, એમોક્સિસિલિન, પેન્ટોપ્રાઝોલ, ડાયક્લોફેનાક સોડિયમ, પેરાસીટામોલ અને ફોલિક એસિડની દવાઓનો સમાવેશ થાય છે.






No comments:
Post a Comment