દિવાળીએ દેશની હવા બની ઝેરી, દિલ્હીમાં AQI 500 તો અમદાવાદમાં પણ 370ને પાર, શ્વાસ લેવો મુશ્કેલ
અરૂણોદય ન્યૂઝ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નોઈડા-એનસીઆર સહિત દેશભરના અનેક શહેરોમાં દિવાળીની રાત્રે ભારે આતશબાજી બાદ ઘણા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. મંગળવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 500ને પાર પહોંચ્યો હતો. જ્યારે નોઈડા અને ગુરુગ્રામ જેવા શહેરોમાં પણ વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું હતું. અમદાવાદમાં દિવાળીની રાત્રે AQI 371 સુધી પહોંચી ગયો હતો.






No comments:
Post a Comment