જૂનાગઢમાં ખાદ્યતેલના ડબ્બામાંથી નીકળ્યો મરેલો ઉંદર, 3 લોકોને થઈ ઝેરી અસર
અરૂણોદય ન્યૂઝ.
જૂનાગઢમાં ‘ઝિલમિલ કપાસિયા તેલ’ના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ તેલનો ઉપયોગ કરીને બનાવેલો ખોરાક ખાવાથી એક જ પરિવારના 3 સભ્યોને ઝેરી અસર થઈ છે. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે.







No comments:
Post a Comment