*મર્ડર/ વસ્ત્રાલમાં 28 વર્ષીય યુવકની હત્યા, માથામાં બોથડ પદાર્થ મારીને પતાવી દીધો*
મૃતક હીરાલાલ દેવાલાલ ખટિક વેસ્ટ પ્લાસ્ટિકનો વેપાર કરતો હતો
*અમદાવાદ* : અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત છે. વસ્ત્રાલના વિનાયક પાર્ક પાસે 28 વર્ષીય યુવકની હત્યા થઈ હતી. યુવકના માથાના ભાગમાં બોથડ પદાર્થ માટે તેને હમેશા માટે મોતને ઘાટ ઉતારી દીધો હતો. રામોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
🖊🖋 *અરૂણોદય ન્યૂઝ* 🖊🖋

No comments:
Post a Comment