*ધરપકડ/ ચૂંટણી બંદોબસ્ત પૂરો કરી પરત ફરતાં 7 હોમગાર્ડ જવાન દારૂ સાથે ઝડપાયા*
6 જવાનો પાસેથી 10 હજારની કિંમતનો ભારતીય બનેલો વિદેશી દારૂ મળી આવ્યો
* રાજસ્થાનથી સરકારી એસટી બસમાં પરત ફરી રહ્યા હતા *અમદાવાદ* : સાબરમતી પોલીસે રાજસ્થાનથી પરત ફરતાં ગુજરાતના 7 હોમગાર્ડ જવાનોને પકડ્યા છે. સાતેય રાજસ્થાનમાં ચૂંટણીના બંદોબસ્તમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ દારૂનો જથ્થા લઈ આવ્યા હતા.

No comments:
Post a Comment