પ્રતિકાત્મક તસવીર
*ACB છટકું: કડી પીઆઈ પી.એસ. ગઢવી 25 હજારની લાંચ લેતા ઝડપાયા*
કડી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ બહાર જાહેર રોડ પર લાંચ લેતા ઝડપાયા
*મહેસાણા* : એસીબીએ કડીના પીઆઈ પી.એસ.ગઢવી અને GRD(ગ્રામ્ય રક્ષક દળ)જવાન પરાગ પટેલને 25 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા છે.
*આરોપીને હાજર કરવા અને માર નહીં મારવા મામલે લાંચ માંગી હતી*
એસીબીની ફરિયાદ મુજબ, ફરિયાદીના ભાઇને પ્રોહીબિશનનાં ગુનામાં હાજર કરવા અને માર નહીં મારવા માટે કડીના પીઆઈ પી.એસ. ગઢવીએ 25 હજારની લાંચ માગી હતી. પરંતુ તેઓ લાંચ આપવા માગતા ન હોવાથી, એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું.
*🖊 અરૂણોદય ન્યૂઝ🖊*

No comments:
Post a Comment