વાવ: બનાવ ની વિગત એવી છેકે ફરિયાદીના ભાભીએ ફરિયાદી વિરુદ્ધ આ પી સી ૪૯૮ મુજબ ગુનો દાખલ કરવા વાવ પોલીસ મથક ખાતે ફરિયાદ ની અરજી આપેલ.જે અરજી ની તપાસ કરતા ફરિયાદી વિરુદ્ધ ગુનો દાખલ નહિ.કરવા માટે એ. એસ. આઇ છોટુભાઈ ગજીભાઈ મુસ્લા (એ. અસ. આઇ વર્ગ-૩)એ રૂપિયા ૧૨૦૦૦ ની લાંચ ની માગણી કરેલ હોઇ રૂ.૧૦૦૦/ લઈ લીધેલા બાદમાં રૂ.૧૧૦૦૦/- માગણી કરેલ જે ફરિયાદી એ લાંચ આપવાની ના હોઇ એ સી બી માં ફરિયાદ કરેલ જે સંદર્ભે અે સી બી અધિકારી કે.જે પટેલ (બ.કા) અે તેમના સ્ટાફ સાથે ગત તા ૧૪-૧૨-૧૮ ના રોજ વાવ હાઇવે રોડ નકળંગ પાર્લર વાવડી ત્રણ રસ્તા પર ટ્રેપ ગોઠવી જેમાં ફરિયાદી વતી લાંચ લેતા આરોપી......
નંબર-૨ રાજપૂત માદેવભાઈ પથુભાઈ રહે.વાવ પકડાઈ જતા બંને વિરુદ્ધ અે સી બી અે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે............... અરૂણોદય ન્યૂઝ ..... ફરીદખાન ચૌહાણ.........
નંબર-૨ રાજપૂત માદેવભાઈ પથુભાઈ રહે.વાવ પકડાઈ જતા બંને વિરુદ્ધ અે સી બી અે ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરી છે............... અરૂણોદય ન્યૂઝ ..... ફરીદખાન ચૌહાણ.........

No comments:
Post a Comment