*દુષ્કર્મ/ રાજકોટમાં સગીરા સાથે શરીર સંબંધ બાંધી સેલ્ફી લીધી,ધમકી આપી વારંવાર દુષ્કર્મ કર્યું*
લગ્નની લાલચ આપી ભગાડી ગયો ફરી સબંધ બાંધી એકલી મૂકી આરોપી ફરાર
*રાજકોટ:* રાજકોટમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. એક વખત પરાણે શરીર સબંધ બાંધી સેલ્ફી લઈ ફોટા વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ કરતો હોવાની કુવાડવા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
રિયાદમાં જણાવ્યા મુજબ શહેરના રંગીલા સોસાયટીમાં રહેતા અરવિંદ વાલાણી નામના શખ્સે એક સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લલચાવી-ફોસલાવી પોતાના રહેણાંક મકાનમાં બોલાવી શરીર સંબંધ બાંધ્યો હતો. ગત 9 તારીખે સાંજના સમયે આરોપી સગીરાને નવાગામના દેવનગરના ઢોળા પાસે અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જ્યાં દુષ્કર્મ આચર્યા બાદ તેને ત્યાં જ છોડીને નાસી ગયો હતો. જેને પગલે સગીરાએ કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.
*🖊 અરૂણોદય ન્યૂઝ🖊*

No comments:
Post a Comment