*રોષ/ BJPની 4000 મહિલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી, અવ્યવસ્થાથી ત્રસ્ત લોકોએ લગાવ્યા મોદી હાય હાયના નારા*
અવ્યવસ્થા સર્જાતા સામાન્ય લોકોમાં રોષ જોવા, નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો
કેવડિયા: અમદાવાદ ખાતે ભાજપના મહિલા મોરચાનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. તેમાં ભાગ લેવા આવેલી 4 હજાર મહિલા કાર્યકરો સીધી કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા પહોંચી હતી. જેને પગલે અવ્યવસ્થા સર્જાતા સામાન્ય લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોકોએ મોદી હાય હાયના નારા લગાવીને રોષ વ્યક્ત કર્યો હતો.
🖊 અરૂણોદય ન્યૂઝ🖊





No comments:
Post a Comment