WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, December 25, 2018

ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી



ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી

ભારત સરકારે ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરિકે ઉજવવાનું નક્કિ કરેલ છે. જે મુજબ રાજ્ય સરકાર દ્વારા ૧૫ મી માર્ચના રોજ "વિશ્વ ગ્રાહક દિન" તથા "૨૪ મી ડિસેમ્બર "રાષ્ટ્રિય ગ્રાહક અધિકાર દિન" તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસોની ઉજવણીમાં રાજ્ય કક્ષાએ સેમીનારનું આયોજન કરવામાં છે.

આ બન્ને દિનની ઉજવણી માટે જિલ્લા ગ્રાહક સુરક્ષા અધિકારીને કુલ રુ. ૬,૧૦,૦૦૦/- ની તથા માન્ય ગ્રાહક સુરક્ષા મંડળોને મંડળ દિઠ રુ. ૧૦,૦૦૦/- ની નાણાંકિય સહાય આપવામાં આવેલ છે. આ દિવસોની ઉજવણીમાં રાજય કક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવે છે. તદ્દુપરાંત રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ માટે એક કાર્યક્ર્મ દિઠ રુ. ૧ લાખ લેખે બે કાર્યક્રમ માટે રુપ ૨ લાખ ની ગ્રાંટ જિલ્લા મદદનિશ, કાનુનિ માપ વિજ્ઞાનશ્રીને ફાળવવામાં આવે છે. તથા જિલ્લા કક્ષાએ સરકાર માન્ય ગ્રહક મંડળો, પુરવઠા તંત્ર અને તોલમાપ તંત્રની મદદથી રેલીઓ, ગ્રાહક શિબિરો, પ્રદર્શનો, શેરી નાટકોનું આયોજન કરી ગ્રાહક જાગ્રુતિનો ફેલાવો કરે છે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ૨૫ મી જુન તથા ૧૫ મી સપ્ટેમ્બર એમ બે દિવસો "ગ્રાહક દિવસ" તરિકે ઉજવવાનું નક્કી કરેલ છે

                                  🖊 અરૂણોદય ન્યૂઝ🖊🖊

No comments:

Post a Comment

Total Pageviews