એ.સી.બી સફળ ટ્રેપ
ફરીયાદી -એક જાગૃત નાગરિક
આરોપી -
(1) સુરેશચંદ મીના આસીસ્ટન્ટ કમિશ્નર, વગૅ-૧, આવક વેરા વિભાગ, અમદાવાદ
(2) સુનિલ પટણી, નોકરી, આવક વેરા વિભાગ અમદાવાદ
(3) સુમિત શ્યામસુંદર સીંઘાનીયા
સી.એ., ખાનગી વ્યકિત
(4) નમિતાબેન સુમિતભાઇ સીંઘાનીયા, સી.એ., ખાનગી વ્યકિત
માગણીની રકમ -
રુ:8,00,000 /-
સ્વીકારેલ અને રીકવર:
રુ. 8,00,000 /-
તારીખ -15/12/2018
બનાવની જગ્યા -
પ્રહલાદનગર, દેવઓરમ કોમ્પલેક્ષ અમદાવાદ
ગુનાની ટૂંક વિગત..
આ કામના ફરિયાદી પાસે આવકવેરાના એસેસમેન્ટ નહી કરવા આક્ષેપીત નં. ૧ નાંએ રૂ. 8,00,000/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ આક્ષેપીત નં. ૩ અને ૪ મારફતે લેવડાવી તેમજ આક્ષેપીત નં. ૨ નાંએ પોતે આ કામ સાહેબ(આક્ષેપીત નં. ૧ ) ને કહી પતાવવા રૂ.50,000/- ની લાંચની માંગણી કરી ટ્રેપ દરમ્યાન
આક્ષેપીત નં. ૪ લાંચની રકમ રૂ. 8,00,000/- સ્વિકારી પકડાઇ જઇ એકબીજાને મદદગારી કરી ગુન્હો કયાૅ વિગેરે બાબત.
ટેૃર્પીગ અધિકારી :
શ્રી આર.ટી.ઉદાવત
એ. સી. બી. પી.આઈ.
અમદાવાદ શહેર તથા ટીમ
સુપરવિઝન અધિકારી :
શ્રીમતિ ભારતીબહેન પંડયા
મદદનીશ નિયામક શ્રી એ.સી. બી. ફીલ્ડ-૨ તથા
શ્રી કે.બી.ચુડાસમા
મદદનીશ નિયામક શ્રી એ.સી. બી.
અમદાવાદ એકમ
........અરૂણોદય ન્યૂઝ.........





No comments:
Post a Comment