બ્રેકિંગ ન્યુઝ પાલનપુર શહેરમાં
છેલ્લાં બે મહિના થી તમમાં લારી
ગલ્લા વો હટાવી દેવામાં આવ્યા હતા
જે લોકો આજુબાજુ ઉભા રહી ને રોજી રોટી કમાણી કરી ને તેમ નુ ગુજરાન ચલાવે છે
તે લોકોને આજે સવારે નગરપાલિકા ટીમના દ્વારા હાટાવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી
તે દરમિયાન બેરોજગાર લોકો વીફરતા મામલો ઞારમાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવતા
મામલો થાળે પાડયો હતો
તે દરમિયાન બેરોજગાર બંને લા લોકો એ
અપીલ કરી હતી
કે અમને રોજી રોટી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી તંત્ર ને અપીલ છે.
.....અહેવાલ..... સોયબ બેલીમ.... અરૂણોદય ન્યૂઝ

No comments:
Post a Comment