પ્રેસનોટ
તા.૨૦/૦૩/૨૦૧૯
બુધવાર
......* ......................
*કૂલ – ૭ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી છાપી પોલીસ ,બનાસકાંઠા પાલનપુર
..............................* ..........
બનાસકાંઠાના છાપી પો.સ્ટેની -૫ (૪ – શાળામાં ચોરી અને ૧- એ.ટી.એમ. તોડવાની કોશિષ) , દાંતીવાડા પોસ્ટેની -૧ ,પાટણ જીલ્લાના કાકોશી પો.સ્ટેની -૧ ઘરફોડ નો ભેદ ઉકેલી કૂલ -૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. તથા રૂપીયા. ૩,૦૬,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
..........................................
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી પ્રદીપ શેજુળ સાહેબે જિલ્લામાં મિલકત સબંધી ગુના અટકાવવા તેમજ શોધી કાઢવા ની સુચના કરતા એ.આર.ઝનકાંત સાહેબ ના.પો.અધિ પાલનપુર વિભાગ પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ પરિમલ દેસાઇ પો.સબ.ઇન્સ છાપી પોલીસ સ્ટેશન નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે છાપી પો.સ્ટે ના એ.એસ.આઇ ગણપતભાઇ , એ.એસ.આઇ વિરેન્દ્રસીંહ, અ.હે.કો નવીનચંદ્ર ,પો.કોન્સ ભરતજી ,પો.કોન્સ ધિરેનકુમાર ,પો.કોન્સ મહેશભાઇ નાઓએ બનાસકાંઠાના છાપી પો.સ્ટેની -૫ , દાંતીવાડા પોસ્ટેની -૧ ,પાટણ જીલ્લાના કાકોશી પો.સ્ટેની -૧ ઘરફોડ નો ભેદ ઉકેલી ચોરીને અંજામ આપનાર (૧) તેજસીંગ મહોબતસીંગ જાતે વાઘેલા (પાલવી ઠાકોર ) ઉવ.૨૯ ધંધો ખેતી રહે. મુળ કાકર તા. કાંકરેજ હાલ રહે. કાકોશી પ્રહલાદભાઇ પ્રજાપતિ ના કુવા ઉપર તા. સિધ્ધપુર (૨) કંશુભા ચેહરસિંહ જાતે વાઘેલા (પાલવી ઠાકોર ) ઉવ.૧૯ ધંધો ખેતી રહે. મુળ કાકર તા. કાંકરેજ હાલ રહે. કાકોશી પ્રહલાદભાઇ પ્રજાપતિ ના કુવા ઉપર તા. સિધ્ધપુર (૩) લક્ષ્મણસિંહ મહોબતસિંહ જાતે વાઘેલા (પાલવી ઠાકોર ) ઉવ.૧૯ ધંધો ખેતી રહે. મુળ કાકર તા. કાંકરેજ હાલ રહે. કાકોશી પ્રહલાદભાઇ પ્રજાપતિ ના કુવા ઉપર તા. સિધ્ધપુર (૪) લાલસીંગ કચરાજી જાતે વાઘેલા (પાલવી ઠાકોર ) ઉવ. ૩૨ ધંધો ખેતી રહે. કંબોઇ તા. કાંકરેજ હાલ રહે. ધારેવાડા ખાતે ફલજીભાઇ રઘનાથભાઇ ચૌધરી રહે. ધારેવાડા વાળા ના કુવા તા. વડગામ (૫)મનુજી મદારજી જાતે ઠાકોર ઉવ. ૨૭ ધંધો ખેતી તથા ડ્રાઇવિંગ રહે. કાકોશી તા. સિધ્ધપુર જી પાટણ. (૬) મિતુલ કુમાર જયંતીભાઇ જાતે પ્રજાપતી ઉવ.૨૧ ધંધો વેપાર રહે. મેત્રાણા તા. સિધ્ધપુર જી પાટણ. (૭) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ને પકડી પાડી કૂલ રૂપીયા ૩,૦૬,૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.





No comments:
Post a Comment