ધાનેરા નગરપાલિકા ના પ્રમુખ ચૂંટણી માટે બે ફ્રોમ ભરાયા
ભાજપ માંથી જબરાજી રાજપૂત અને કોંગ્રેસ માંથી યુસુફખાન બેલીમે ભર્યું ફોર્મ
કોંગ્રેસ ના ઉમેદવાર યુસુફખાન બેલીમ ને 17 અને ભાજપ ના ઉમેદવાર જબરાજી રાજપૂત ને 11 મત મળ્યા
કોંગ્રેસ ના ઉમેદવાર યુસુફખાન બેલીમ ને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરાયા
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ધાનેરા ધાનેરા પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં યોજાઇ
ધાનેરા નગરપાલિકા માં પ્રમુખ તરીકે લઘુમતી સમાજ ના પ્રથમ પ્રમુખ બન્યા
યુસુફખાન બેલીમ પ્રમુખ થતા લઘુમતી સમાજ સહિત અન્ય સમાજ માં વ્યાપી ખુશી
અરૂણોદય ન્યૂઝ પાલનપુર ફરીદ ખાન ચૌહાણ





No comments:
Post a Comment