રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયો રાજયમાં જે નાગરીકો આજથી ટુ વ્હીલર ખરીદશે તેને વિક્રેતાઓ દ્વારા આઇ.એસ.આઇ. માર્કાનું હેલ્મેટ વિનામૂલ્યે આપવાનું રહેશે : વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી.ફળદુ
Sep 18, 2019 | ગાંધીનગર વડી કચેરી
રાજય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવેલ નિર્ણયો - રાજયમાં જે નાગરીકો આજથી ટુ વ્હીલર ખરીદશે તેને વિક્રેતાઓ દ્વારા આઇ.એસ.આઇ. માર્કાનું હેલ્મેટ વિનામૂલ્યે આપવાનું રહેશે : વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી.ફળદુ .. .. .. .. .. .. • રાજયમાં ૧૫મી ઓકટોબર-૨૦૧૯ સુધી નાગરીકોએ હેલ્મેટ નહી પહેર્યુ હોય તેઓ સામે દંડનીય કાર્યવાહી નહી કરાય • રાજયમાં નવા ૯૦૦ પી.યુ.સી. સેન્ટરો શરૂ કરાશેઃ પી.યુ.સી.ની મુદ્ત વધુ ૧૫ ઓકટોબર-૨૦૧૯ સુધી લંબાવાઇ • મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રીના વાહનોના વીમા સંદર્ભે કરાયેલ આક્ષેપો પાયાવિહોણા • કોઇ પણ પદાધિકારી કે અધિકારી હોય તેણે ટ્રાફીકના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશેઃ કાયદો કાયદાનું કામ કરશે જ
                 અરૂણોદય ન્યૂઝ





No comments:
Post a Comment