શક્તિ મસાલા ના પાઉચમાં ડુબલીકેટ બાગબાન તમાકુ ભેળવી વેચતો વેપારી ઝડપાયો
પાલનપુરના ગઠામણ રોયલ રેસીડેન્સી મા રહેતા ઈલિયાસભાઈ અલીભાઈ મેમણ કેજે પોતાની કાળા રંગની santro ગાડી નંબર GJ9BE5690 માં ઉર્વિન પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ની 138 બાગબાન ટાઈપ તમાકુના ડુબલીકેટ પાઉચ શક્તિ સોપારીના મસાલામાં ભેળવી વેચાણ કરતા હોવાની બાતમી કંપનીના પ્રોપરાઇટર હિરેનભાઈ મુકેશભાઈ પટેલને મળી હતી જેથી તેમણે કંપનીના માણસો ને સાથે રાખી ગઠામણ ગામના બસ સ્ટેશન પાસે કાળા રંગની સેન્ટ્રો ગાડી આવતા તેને રોકી પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના મળતા ગાડીમાં તપાસ કરતા તેમાંથી શક્તિ મસાલા ના પાઉચ 10,000 જેટલા તમાકુ ના ડુબલીકેટ પાઉચ મળી આવ્યા હતા જેની કિંમત 30000 ગણી શકાય જે અંગે કંપનીના પ્રોપરાઇટર હિરેન પટેલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને કોપીરાઈટનો ભંગ અંગેની ઈલિયાસભાઈ અલીભાઈ મેમણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
અરૂણોદય ન્યૂઝ. ફરીદ ખાન ચૌહાણ






No comments:
Post a Comment