WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Friday, October 18, 2019

૮-થરાદ વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વરશ્રી ચંદ્રશેખરની પાલનપુર સર્કિટી હાઉસ ખાતે મુલાકાત કરી શકાશે

૮-થરાદ વિધાનસભા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વરશ્રી ચંદ્રશેખરની પાલનપુર સર્કિટી હાઉસ ખાતે મુલાકાત કરી શકાશે
(માહિતી બ્યુરો, પાલનપુર)
         ૮-થરાદ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૯ અન્વયે ભારતના ચૂંટણી પંચ તરફથી જનરલ ઓબ્ઝર્વર શ્રી ચંદ્રશેખરની નિમણુંક કરવામાં આવી છે. તેઓશ્રીના સંપર્ક માટેનો ફોન નંબર નં. ૦૨૭૪૨-૨૫૯૦૨૦ છે. ફેક્સ નં.૦૨૭૪૨-૨૫૯૦૨૨ છે તથા મો. ૯૩૧૬૫૬૫૮૫૫ છે. તેઓશ્રીના રોકાણનું સ્થળ સરકીટ હાઉસ (સ્ટેટ) પાલનપુર ખાતે છે. તેમની મુલાકાતનો સમય ૧૭.૦૦ થી ૧૮.૦૦ કલાક છે. આ સમય દરમ્યાન સંબંધકર્તાઓ તેઓશ્રીની મુલાકાત લઇ શકે છે તેમ ૮-થરાદ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી થરાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

No comments:

Post a Comment

Total Pageviews