સરવરી યુવા સંગઠન દ્વારા રક્ત દાન કેમ્પ સાચોર.રાખવા.માં.આવયો.હતો.મુસ્લિમ મુસાફીર ખાનામા રાખ્યુ જેમા 51 રક્ત દાતાએ રક્ત દાન કરયુ તેમા પુર્વ પ્રધાન ડોકટર સમસેર અલી એ હાજર રહી સરવરી યુવા સંગઠન ના યુવાઓ ને સંમાનીત કરયા અને ખલીફા મોહમ્દ બક્ષ પણ હાજર રહયા હતા ડુથવા સરપંચ હેદુસીંગ પણ ઉપસ્થીત રહયા હતા અને સુભ કામનાઓ આપી હતી
રકત દાન કરતા યુવા મહેબુબ ભાઇ વીરોલ
અકબરશા.જુશાબશા.
હકીમશા.શેડિયા.
હાજીશા.શેડિયા
અકબરશા બી હાથાવાડા
સિકિંદરશા ટી.હાથાવાડા
ગગુશા જે હાથાવાડા સરવરી યુવા સંગઠન પ્રમુખ
સુમારશા.હાથાવાડા
ઇમામશા હાથાવાડા
અનવરશા અલીમાંમશા
રફીકશા ટી માલણ
મોહમદ ઇકબાલ ખાન ડુગરવા
સોખતખાન સરવાણા
અબ્દુલ હમીદ ભલાઇયા
રેમતલા ખાન સાકરીયા
દીનેખાન સરવાણા
ઇભરાઇમશા સેડીયા
સમેત 51 જણા એ રક્ત દાન કરયુ
અહેવાલ જીગ્નેશ ગજ્જર થરાદ






No comments:
Post a Comment