લાખણી તાલુકાના ભકડીયાલ ગામે પનારા ભીખાજી (ઉ.વ.આશરે 55)ના ઈસમે પોતાના જ ઘરના ત્રણ સભ્યોની હત્યા . વહેલી સવારે બનેલી ઘટનામાં હત્યારાએ તેના માતા, પત્ની તથા તેના બાળકની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા છે. હાલ આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે. હત્યા કરનાર ઈસમ માનસિક અસ્વસ્થ છે, જેની પોલીસે ધરપકડ કરી હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.

No comments:
Post a Comment